Translate

Friday, August 28, 2020

પ્રધાન મંત્રી આવાસ યોજના


 પ્રધાન મંત્રી આવાસ યોજના


pradhan mantri awas yojna-PMAY




 પ્રધાન મંત્રી આવાસ યોજનાની માહિતી  નીચે મુજબ છે
આ યોજનાનો ટારગેટ સાત વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૨ સુધીનો છે  ૨૦૧૫ મા લોંચ થઇ હતી
આ યોજનાનો લાભ લેવા  ઓનલાઇન આવેદન કરવાનુ હોય છે
આ યોજના ઓનલાઇન આવેદન કર્યા બાદ ગમે ત્યારે ફોર્મ નુ સ્ટેટસ અને ફોર્મ ની માહિતી  ઓનલાઇન જોઇ સકાય છે



આ યોજના લાભ લેવા ફોર્મ ભરવા માટે તમારે જરૂરી ડોક્યુમેંટ લઇને આપના નજીકના જન સુવિધા કેન્દ્ર
નો  સંપર્ક સાધવાનું  રહેસે જ્યાથી એક પાસપોર્ટ ફોટો અને જરૂરી દસ્તાવેજ આપીને  રસીદ મેળવવી
જેમા તમારા  ફોર્મ નો નમ્બર હશે તેની મદદથી ઓનલાઇન ભરેલા  ફોર્મ ની માહિતી અને  સ્ટેટસ ઓનલાઇન જોઇ સકાય છે

આ માટે વધુ માહિતી માટેની ઓફિસિયલ વેબ સાઇટ https://pmaymis.gov.in/ પરજવુ


આ યોજનાના ફોર્મ ઓનલાઇન ભરવા  ક્લિક કરો
 Online form


આ યોજનાના ફોર્મ ની ટ્રેક અને સ્ટેટસ જોવા ક્લિક કરો

status

આ યોજનાના ભરેલા ફોર્મ ની પ્રીંટ લેવા ક્લિક કરો
 Print




પાલક માતા-પિતા યોજના -



પાલક માતા-પિતા યોજના

અનાથ બાળકોનો ઉદભવ સ્વાસ્થ્યવર્ધક અને સંતુલિત વિકાસશીલ લક્ષ્ય સાથે સંસ્થાકીય ગોઠવણ કરતાં કુટુંબિક સંસ્થાનોમાં થાય છે.
 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતા દ્વારા પેરેંટ ગાર્ડિયન પ્લાન રાજ્યભરમાં લાગુ કરવામાં આવે છે.

પાલક માતા-પિતા યોજનાનો પરિપત્ર



👉🏿  યોજનાનો લાભ કોને મળી શકે?
👉🏿  જેનાં માતા-પિતા મૃત્યુ પામ્યા છે અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમનાં માતાએ
    ફરીથી લગ્ન કર્યા છે, તેમની ઉંમર 1 થી 12 વર્ષની છે    .
👉🏿  અનાથ અને બેઘર બાળકો કે જેમણે અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કરી રહ્યા છે, તેઓ સરકારની
     દત્તક    લેવાની માતા-પિતા યોજનાનો લાભ મેળવી શકશે.

👉🏿  સહાય ક્યારે સમાપ્ત થશે?

👉🏿  જો બાળક 18 વર્ષનું થાય અથવા ભણવાનું બંધ કરે તો હાજરી બંધ થઈ જશે.

👉🏿 આ યોજના હેઠળ નીચે આપેલા દસ્તાવેજી પુરાવા જરૂરી છે
👉🏿 બાળકના જન્મ તારીખના દાખલા (વયના પુરાવા માટે)

👉🏿 આવકનોદાખલો
  (ગ્રામ વિકાસ માટે પાલક માતા-પિતાની આવકનો પુરાવો ૨૭૦૦૦ / - તાલુકા વિકાસ અધિકારી       પાસેથી આવકનું પ્રમાણપત્ર અને ૩૬૦૦૦ / - થી વધુના ક્ષેત્રમાં મામલતદાર શ્રી આવકનું પ્રમાણપત્ર

 👉🏿 બાળકનાં માતા અને પિતાનાં મૃત્યુનાં ઉદાહરણો
👉🏿 દત્તક માતાપિતા સાથેનો ફોટો પોસ્ટકાર્ડ કદનો ફોટો
👉🏿  બાળક અને અરજદાર સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા
👉🏿 બાળક અને અરજદાર સાથેના સંયુક્ત ખાતાના બેંક બુકની નકલ
👉🏿  અરજદારનું એફિડેવિટ કે બાળક તેની સાથે રહે છે અને તે વાલી છે, માતાએ ફરી લગ્ન કર્યાની વાત
👉🏿   જો માતાએ પુનર્લગ્ન કર્યા, તો જ્યાં લગ્ન થયા ત્યાના તલાટીનો પ્રમાણપત્ર
👉🏿 બાળક (શાળાના આચાર્ય) ના ચાલુ અધ્યયનનું ઉદાહરણ, આંગણવાડી જતા બાળકો માટે પ્રોગ્રામ  
    અધિકારીનું દાખલો
👉🏿 પાલક માતાપિતાના આધારકાર્ડ, બાળકના આધાર કાર્ડ, ચૂંટણી, રેશનકાર્ડની નકલ,

સહાય વિશે વધુ માહિતી www.sje.gujarat.gov.in પર મેળવી શકો છો.

આ યોજનાનુ અરજી ફોર્મ




👉🏿  હું અરજી ફોર્મ ક્યાંથી મેળવી શકું?
👉🏿  આવેદનપત્ર જિલ્લા સામાજિક સુરક્ષા કચેરીમાંથી મળશે  
👉🏿 અરજી ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી કરવાનો અધિકાર કોની પાસે છે?
👉🏿  કોઈ જિલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી, તો તે જિલ્લાનું બાળ સુરક્ષા એકમ યોજના ફોર્મ     સ્વીકારવાની  જવાબદારી લેશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, સહાય ચૂકવવાની જવાબદારી જિલ્લા  સામાજિક સુરક્ષા અધિકારીની રહેશે

👉🏿  આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

👉🏿   યોજના હેઠળ દર મહિને રૂ .3000 ની સહાય માટે પાત્ર.


જો તમારી પાસે કોઈ અનાથ અથવા પિતા છે જેનું તમારા વિસ્તારમાં અથવા કોઈ ઓળખાણથી નિધન થયું છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે અને બાળકો છે જેઓ તેમને ઉછેરતા હોય, તો તમારે સંપર્ક કરવો જોઈએ.

શિષ્યવૃત્તિ યોજનાઓ- મિનિસ્ટ્રી ઓફ મિનિરિટી અફેર-scholarship





શિષ્યવૃત્તિ યોજનાઓ

 મિનિસ્ટ્રી ઓફ મિનિરિટી અફેર

 પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ (ધોરણ ૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે)
👉🏿 પોસ્ટ મેટ્રિક - (ધોરણ ૧૧ થી ૧૨,આઈ.ટી.આઈ,સ્નાતક,અનુસ્નાતક,પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમ માટે
👉🏿 મેરીટ કમ મિન્સ - તકનિકી અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ માટે
(નોંધ- યોજના વાર અલગ અલગ અભ્યાસક્રમની વિગત www.minorityaffairs.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.)


👉🏿  *શિષ્યવૃત્તિ મેળવવા માટે જરૂરી પાત્રતા(શરતો) કઈ કઈ છે ?*
✍🏼 ભારતમાં વસતા ધાર્મિક લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને જ આ શિષ્યવૃત્તિ મળશે (મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,બોદ્ધ,જૈન )
✍🏼 છેલ્લી પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ .
✍🏼 વાલીની વાર્ષિક આવક પ્રિ-મેટ્રિક માટે  ૧ લાખ, પોસ્ટ-મેટ્રિક માટે ૨ લાખ અને મેરીટ કમ મીન્સ માટે ૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઈએ .
✍🏼 ૧ કુટુંબના બે થી વધારે બાળકોને લાભ મળી શકે નહિ.
✍🏼 ૩૦ ટકા શિષ્યવૃત્તિ કન્યાઓ માટે આરક્ષિત રાખવામાં આવેલ છે
✍🏼 અન્ય શિષ્યવૃત્તિનું લાભ લીધેલ  ન હોવો જોઈએ.
✍🏻 ફોર્મમાં દર્શાવેલ અભ્યાસની તથા બેંકની માહિતી એકાઉન્ટ નંબર,IFSC કોડ,ખાતેદારના નામ જો ક્ષતિ જણાશે તેની અરજી રદ પાત્ર ગણાશે.


👉🏾 *પ્રિ-મેટ્રિક,પોસ્ટ-મેટ્રિક અને મેરીટ કમ મિન્સ શિષ્યવૃત્તિ મેળવવા માટે જરૂરી પુરાવા ક્યાં ક્યાં જોઇશે ?*

✍🏼 વિદ્યાર્થીના ધાર્મિક લઘુમતી હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો અથવા *સેલ્ફ-ડિકલેરેશન*)(વેબસાઈટ પર દર્શાવેલા નમૂના પ્રમાણે )
✍🏼 વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો (શહેરી વિસ્તાર માટે મામલતદારશ્રી અને ગ્રામીણ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી)
✍🏼 છેલ્લી પાસ કરેલી વિદ્યાર્થીએ પરીક્ષાની માર્કશીટની નકલ(૫૦ ટકા કે તેથી વધુ ટકા હોવા જરૂરી છે)
✍🏼 વિદ્યાર્થી જે વર્ષ માટે શિષ્યવૃત્તિની માટે કરેલ હોય તે વર્ષ માટે ભરેલ ટ્યુશન ફી,પરીક્ષા ફી તથા પ્રવેશ ફી  ની પહોંચ (ફરજીયાત)
✍🏼 હોસ્ટેલમાં રહી ભણતા વિદ્યાર્થીના કિસ્સામાં હોસ્ટેલના અધિકારી/રેક્ટરનો દાખલો
✍🏼 વિદ્યાર્થીનો પાસપોર્ટસાઈઝનો ફોટો
✍🏼 વિદ્યાર્થીની બેંક પાસબુકની નકલ - (આધાર નંબર સાથે બેંકમાં સિડિંગ કરવું ફરજીયાત છે)
✍🏼 આધારકાર્ડ ની નકલ

👉🏾 *અરજી ક્યાં કરવાની રહેશે ?*
✍🏼 વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી  www.scholarships.gov.in પર કરવાની રહેશે


Follow me Instagram



👉🏿 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

લઘુમતીઓ માટે પૂર્વ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (Pre Matric Scholarships Scheme for Minorities)
યોજના બંધ થવાની તારીખ- 31-10-2020
સંસ્થા દ્વારા ખામીયુક્ત ચકાસણી )Defective Verification Institute) - 15-11-2020
સંસ્થા ચકાસણી (Institute Verification)- 15-11-2020

લઘુમતીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (Post Matric Scholarships Scheme for Minorities)
યોજના બંધ થવાની તારીખ- 31-10-2020
સંસ્થા દ્વારા ખામીયુક્ત ચકાસણી )Defective Verification Institute) - 15-11-2020
સંસ્થા ચકાસણી (Institute Verification)- 15-11-2020

વ્યવસાયિક અને તકનીકી અભ્યાસક્રમો સી.એસ. માટે મેરિટ કમ એટલે કે શિષ્યવૃત્તિ
(Merit Cum Means Scholarship For Professional and Technical Courses CS)
યોજના બંધ થવાની તારીખ- 31-10-2020
સંસ્થા દ્વારા ખામીયુક્ત ચકાસણી )Defective Verification Institute) - 15-11-2020
સંસ્થા ચકાસણી (Institute Verification)- 15-11-2020

 App Download 



*જરૂરી સૂચના*




👉🏿 પ્રિ-મેટ્રિક,પોસ્ટ-મેટ્રિક,મેરીટ કમ મિન્સ  શિષ્યવૃતિ માટે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી,ઓનલાઈન ફોર્મ ભરી તેને સબમિટ કરી પ્રિન્ટ લઈ જરૂરી પુરાવાઓ સાથે શાળા/કોલેજ/શૈક્ષણિક સંસ્થા જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્યાં સાધનિક પુરાવાઓ સાથે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે.પુરાવાના આધારે શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન વેરિફિકેશન કરવાનું રહેશે .
👉🏿 સરકારી પ્રાથમિક અથવા સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ગુજરાત સરકારની જ શિષ્યવૃતિનો લાભ લે તો ફાયદો થાય તેમ છે.ગુજરાત સરકાર ધો-૧ થી ૮ના છોકરાઓ અને ધોરણ-૧ થી ૫ ની  છોકરીઓને ૫૦૦/-રૂ શિષ્યવૃતિ અને ૬૦૦/-રૂ ગણવેશ સહાય એટલે ૧૧૦૦/- રૂ ટોટલ  તેમજ ધોરણ-૬ થી ૮ની છોકરીઓને ૭૫૦/-રૂ શિષ્યવૃતિ અને ૬૦૦/-રૂ ગણવેશ સહાય ટોટલ - ૧૩૫૦/- મળવાપાત્ર થાય છે અને આ રકમ શાળા શરૂ થયાના થોડા મહિનામાં જ મળી જાય છે. અને એમાં વાલીઓએ કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી.મોટાભાગની પ્રક્રિયા શાળાએ કરવાની હોય છે અને શિષ્યવૃતિ ૧૦૦ ટકા મળે જ છે.જ્યારે ભારત સરકારની શિષ્યવૃતિ માટે ઓનલાઈન પ્રક્રિયા અને પછી શાળાની વેરિફિકેશન ત્યાર બાદ રાજ્ય અને પછી કેન્દ્રમાં મેરીટ તૈયાર થઈ મેરિટ તેમજ ટાર્ગેટના આધારે વર્ષના અંતે શિષ્યવૃતિ મળે છે.
👉🏿 વિદ્યાર્થી ભારત સરકાર અથવા રાજય સરકારમાં થી કોઈ પણ એક જ  શિષ્યવૃતિનો લાભ લઇ શકશે.
👉🏿 જે વિદ્યાર્થીઓને ગત વર્ષમાં શિષ્યવૃતિ મળેલ હોય તેમણે ફરજીયાત રીન્યુઅલમાં ફોર્મ ભરવો.
👉🏿 વિદ્યાર્થીએ ફોર્મ અને જરૂરી પુરાવા શાળા/કોલેજ/શૈક્ષણિક સંસ્થા જયાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યાં જમાં કરાવવાના રહેશે.હાર્ડકોપીમાં ફોર્મ અને જરૂરી પુરાવા શૈક્ષણિક સંસ્થા કક્ષાએ રેકર્ડમાં રાખવાના રહેશે.
👉🏿 પ્રિ-મેટ્રિક માટે આવક મર્યાદા  ૧ લાખ,પોસ્ટ મેટ્રિક માટે -૨ લાખ અને મેરીટ કમ મિન્સ માટે ૨.૫ લાખ નક્કી કરવામાં આવેલ છે,જે વિદ્યાર્થીઓના પરિવારની આવક વધારે હોય તેવા પરિવારના વિદ્યાર્થીઓએ ફોર્મ ન ભરવા .

Youtube